ABOUT US



About Our NGO

Eco-Adventure & Sports Society - the NGO is working on No – Profit, No – Loss basis, is being run by Volunteers young by heart with a vision to improve Adventure spirit and create well cultured society of India with high moral values and ethics. Our NGO will achieve a new height to built youth of India.

ઈકો એડવેન્ચર અને સ્પોર્ટ્સ સોસાયટી એક એવું ટ્રસ્ટ છે જેમાં બઘી પ્રવૃતિઓ  નહિ-નફો નહિ-નુકશાન ના ધોરણે કરવામાં આવે છે.
જેનું સંચાલન  સ્વૈચ્છિક સેવા આપનારા  યુવકયુવતીઓ દ્વારા કરવામાં આવે છે.સાહસિક પ્રવૃતિઓ દ્વારા ઉંચા જીવન મૂલ્યો નું સિંચન કરવું અને સ્વસ્થ સમાજ નું ઘડતર કરવું.
અમને આશા છે એ લક્ષ્ય સિદ્ધ કરવામાં અમે સફળ રહીશું.